TET વગર નોકરી કે પ્રમોશન નહીં, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Supreme Court on TET

TET વિશે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષક પદ પર રહેવા અને પ્રમોશન મેળવવા માટે હવે TET પાસ કરવી જરૂરી રહેશે. જાણો કોર્ટે ચૂકાદામાં બીજુ શું કહ્યું.