OBC ક્રીમી લેયરમાં ગૂંચવાડો વધતાં કેન્દ્ર સરકાર સુપ્રીમમાં પહોંચી
OBC ક્રીમી લેયર મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી UPSC ના 958 ઉમેદવારોનું ભવિષ્ય અને 3.7 લાખ ભરતીઓ અટવાતાં મોદી સરકારને રાજકીય નુકસાનની બીક પેઠી.
OBC ક્રીમી લેયર મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી UPSC ના 958 ઉમેદવારોનું ભવિષ્ય અને 3.7 લાખ ભરતીઓ અટવાતાં મોદી સરકારને રાજકીય નુકસાનની બીક પેઠી.
સુપ્રીમ કોર્ટે નવા UGC નવા નિયમો પર સ્ટે આપતા પ્રકાશ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, માયાવતીએ આકરી ટીકા કરી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુયાને મંચ પરથી સ્વીકાર્યું કે, મોદી સરકારમાં સરકાર વિરુદ્ધ ચૂકાદો આપનાર જજની બદલી કરી દેવાય છે?
Pending cases in india: કેન્દ્ર સરકારના આંકડા મુજબ, સુપ્રીમ કોર્ટમાં 90,897 કેસ, 25 હાઈકોર્ટમાં 63,63,406 કેસો પેન્ડિંગ છે. વાંચો રિપોર્ટ.
TET વિશે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષક પદ પર રહેવા અને પ્રમોશન મેળવવા માટે હવે TET પાસ કરવી જરૂરી રહેશે. જાણો કોર્ટે ચૂકાદામાં બીજુ શું કહ્યું.
ગુનેગારને જામીન આપવા કે નહીં તે જજના વિવેક પર નિર્ભર કરે છે. પરિણામે અમુક તરંગી જજો વિચિત્ર અને અયોગ્ય શરતો પર જામીન આપી દે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હવે તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે અને તેને સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.