CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં બ્રાહ્મણ વકીલે હુમલો કર્યો!

CJI B R Gavai attack

CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં એક મનુવાદી બ્રાહ્મણ વકીલે જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. બ્રાહ્મણ વકીલે નારા લગાવ્યા, ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન.’