આ આવ્યા ‘સરકારના જમાઈ!’ સ્કોલરશીપ મળે છે, મફતમાં ભણે છે!’

experience of untouchability

આભડછેટનો અનુભવઃ અમરેલીના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારને જાતિવાદી શિક્ષક શરમજનક સ્થિતિમાં મૂકતા હતા. પણ તેમણે એક પણ શબ્દ બોલ્યા તેમને જવાબ આપ્યો.

જ્યારે વાળ કપાવતી વખતે લોહી નીકળતું છતાં ચૂપ રહેવું પડતું…

experiences untouchability

આભડછેટનો અનુભવઃ મુંબઈના આલીશાન સલૂનમાં હેર-કટ કરાવ્યા બાદ ધ્રાંગધ્રાના યુવાનને કેમ યાદ આવ્યા બાળપણના એ ‘શણના કોથળા’?

જોષી સાહેબ, કેમ મને પીરસવા નહોતા દેતા એ હવે સમજાય છે’

experience of untouchability

આભડછેટનો અનુભવઃ ધાનેરાના દેવજીભાઈ પરમાર લખે છે, “જોષી સાહેબ, મધ્યાહન ભોજન પીરસવા કેમ કદી વણકરના છોકરાને નહોતા મોકલતા તે મને હવે સમજાય છે.”

‘અમે ગણપતિ બેસાડ્યા છે, તમે ઘરમાં ન આવતા, ઘર ધોવું પડશે!’

experience of untouchability

આભડછેટનો અનુભવઃ અમદાવાદના પોશ એરિયામાં રહેતા દલિત શિક્ષક દંપતિને જ્યારે જાતિવાદે પહેલીવાર ડંખ માર્યો.

‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’

experience of untouchability

આભડછેટનો અનુભવઃ અમદાવાદના આધુનિક વાતાવરણમાં ઉછરેલી એક દલિત શિક્ષિકાને જ્યારે નળકાંઠાના અંતરિયાળ ગામમાં જાતિવાદનો પહેલો અનુભવ થયો.

‘આજે પણ રામજી મંદિર તરફ જવાનું થાય ત્યારે એ ઘટના યાદ આવે છે’

Amrapur Girs Experience of Untouchability

આભડછેટનો અનુભવઃ ક્યારેક રામ મંદિર તરફ જવાનું થાય અને પેલી ફાળાની તક્તી જોઉં છું ત્યારે તેમાં કોઈ દલિતનું નામ ન હોવાથી એ ઘટના પાછી યાદ આવી જાય છે.