‘તમારે પ્રસાદ લેવો હોય તો ઘરેથી થાળી-વાટકો લઈને આવજો..’
વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિર મહોત્સવમાં દલિતોને અલગ બેસાડવા અને ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત મૂકનાર પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ.
વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિર મહોત્સવમાં દલિતોને અલગ બેસાડવા અને ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત મૂકનાર પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ.
આભડછેટનો અનુભવઃ અમરેલીના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારને જાતિવાદી શિક્ષક શરમજનક સ્થિતિમાં મૂકતા હતા. પણ તેમણે એક પણ શબ્દ બોલ્યા તેમને જવાબ આપ્યો.
આભડછેટનો અનુભવઃ મુંબઈના આલીશાન સલૂનમાં હેર-કટ કરાવ્યા બાદ ધ્રાંગધ્રાના યુવાનને કેમ યાદ આવ્યા બાળપણના એ ‘શણના કોથળા’?
આભડછેટનો અનુભવઃ ધાનેરાના દેવજીભાઈ પરમાર લખે છે, “જોષી સાહેબ, મધ્યાહન ભોજન પીરસવા કેમ કદી વણકરના છોકરાને નહોતા મોકલતા તે મને હવે સમજાય છે.”
આભડછેટનો અનુભવઃ મોરબીના એક અંતરિયાળ ગામના દલિત યુવકને નાનપણમાં ત્રણ થપ્પડો પડેલી. આજે 25 વર્ષ પછી પણ તેઓ એ ઘટનાને લોકો સમક્ષ મૂકી રહ્યાં છે.
આભડછેટનો અનુભવઃ અમદાવાદના પોશ એરિયામાં રહેતા દલિત શિક્ષક દંપતિને જ્યારે જાતિવાદે પહેલીવાર ડંખ માર્યો.
તમને થયેલા ‘આભડછેટના અનુભવ’ને શબ્દો આપો, તમારી પીડાને કાગળ પર ઉતારો – દુનિયાને જણાવો કે ‘આભડછેટ’ ના નામે તમે કેવું ઝેર પીધું છે.
dalit untouchability news: પોલીસની દરમિયાનગીરી છતાં વાળંદોએ ગામના દલિતોના વાળ-દાઢી ન કાપ્યા. તમામ છ વાળંદોએ દુકાનો બંધ કરી દીધી.
માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.
દલિત દુકાનદારની હોટલે કારમાં આવેલા શખ્સોએ ચાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ દુકાનદાર દલિત હોવાનો ખ્યાલ આવતા કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’