AAP MLA ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષને ‘જાતિવાદી’ ગણાવ્યો
AAPના બોટાદના MLA ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષ પર જાતિવાદનો આરોપ મૂકી દંડક પદેથી રાજીનામું આપી દીધું છે.
AAPના બોટાદના MLA ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષ પર જાતિવાદનો આરોપ મૂકી દંડક પદેથી રાજીનામું આપી દીધું છે.
કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAP એ SC મોરચાના પ્રમુખ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. જાણો કોણ છે જગદીશ ચાવડા.
સનાતન સેવા સમિતિની રચના, પૂજારીઓનો પગાર વધારો, ત્રિશૂળ દીક્ષામાં ભાગ લેવો, સુંદરકાંડના પાઠની યોજના વગેરે દ્વારા AAP હિંદુત્વવાદી મતદારો જ તૈયાર કરી રહી હતી.
Delhi election માં અરવિંદ કેજરીવાલની AAP નિશ્ચિત હાર તરફ આગળ વધી રહી છે ત્યારે એ કારણો પર નજર કરીએ જે તેને નડી ગયા.