AAPના દલિત મહિલા કાઉન્સિલર પર ભાજપ કાર્યકરોએ હુમલો કર્યો!
AAP ના દલિત મહિલા કાઉન્સિલર પર ભાજપના કાર્યકરોએ ઝપાઝપી કરી જાતિસૂચક અપશબ્દો કહીને હુમલો કર્યો. આપ નેતાની પોલીસે ફરિયાદ પણ ન લીધી.
AAP ના દલિત મહિલા કાઉન્સિલર પર ભાજપના કાર્યકરોએ ઝપાઝપી કરી જાતિસૂચક અપશબ્દો કહીને હુમલો કર્યો. આપ નેતાની પોલીસે ફરિયાદ પણ ન લીધી.
નર્મદા જિલ્લાના AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વિરભદ્ર વસાવાને LCB એ વિદેશી દારૂની 11 બોટલ સાથે ઝડપી પાડ્યો.
National Parties in India 2025: ભારતમાં રાજકીય પક્ષોની ભરમાર છે પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. જાણો રાષ્ટ્રીય પક્ષ માટેની પ્રક્રિયા.
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
AAPના બોટાદના MLA ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષ પર જાતિવાદનો આરોપ મૂકી દંડક પદેથી રાજીનામું આપી દીધું છે.
ADR Report: ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 404.512 કરોડનું દાન મળ્યું છે. જેમાંથી 99 ટકા જેટલું દાન એકલા ભાજપને મળ્યું છે.
Delhi માં સત્તા પર આવતાની સાથે જ BJP ફરી એકવાર Dr. Ambedkar મુદ્દે ફસાઈ ગઈ છે. અગાઉ AAP સરકારે CMO માં બાબાસાહેબનો ફોટો લગાવ્યો હતો, જે ભાજપે હટાવી લીધો છે.
કૉંગ્રેસના શાસનના 15 વર્ષ અને આપના 11 વર્ષના શાસનમાં કમ સે કમ એક મુસ્લિમ મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. પણ 27 વર્ષ બાદ એકેય મુસ્લિમ મંત્રી નહીં હોય.
સનાતન સેવા સમિતિની રચના, પૂજારીઓનો પગાર વધારો, ત્રિશૂળ દીક્ષામાં ભાગ લેવો, સુંદરકાંડના પાઠની યોજના વગેરે દ્વારા AAP હિંદુત્વવાદી મતદારો જ તૈયાર કરી રહી હતી.
અરવિંદ કેજરીવાલ પર નજર રાખનારા કેટલાક વિશ્લેષકોના મતે ભાજપ-કૉંગ્રેસે નહીં, ખુદ કેજરીવાલે જ ‘કેજરીવાલ’ને હરાવ્યા છે.તેમને મોટી હાર મળી છે.