દલપતરામે ‘જ્ઞાતિ નિબંધ’ માં ‘દલિતો’ વિશે શું લખ્યું છે?

Kavi Dalpatram and his book jati nibandha

દલપતરામ- મનુવાદીઓ જેમને વિચારક અને સમાજ સુધારક ગણાવે છે તેમણે તેમના ‘જ્ઞાતિ નિબંધ’ પુસ્તકમાં ‘દલિતો’ વિશે જે લખ્યું છે તે જાણીને તમે ચોંકી જશો.