ગોંડલમાં 18મી જૂને 1 લાખ દલિતોનું મહાસંમેલન યોજાશે

Gondal-Dalit-Samelan

ગોંડલના વકીલ દિનેશ પાતરને પોલીસ દ્વારા કથિત રીતે ખોટા કેસોમાં ફસાવી દેવાના વિરોધમાં ગોંડલમાં દલિત સમાજ શક્તિ પ્રદર્શન કરશે. 1 લાખ દલિતો એકઠા થાય તેવી શક્યતા.