બે પોલીસ સ્ટેશનના જાપ્તામાં દલિત વરરાજાની જાન માંડવે પહોંચી
જાતિવાદી ગુંડાઓએ દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને આવશે તો તોફાન કરવાની ધમકી આપી હતી, એ પછી કડક પોલીસ સુરક્ષા વચ્ચે જાન માંડવે પહોંચી.
જાતિવાદી ગુંડાઓએ દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને આવશે તો તોફાન કરવાની ધમકી આપી હતી, એ પછી કડક પોલીસ સુરક્ષા વચ્ચે જાન માંડવે પહોંચી.
દલિત વરરાજાના પિતાને ભય હતો કે જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે. તેમણે પોલીસ રક્ષણ માંગ્યુ અને બે ગાડીઓ ભરીને પોલીસ પહોંચી, એ પછી વરઘોડો નીકળી શક્યો.