વિજાપુરના માઢીમાં ઠાકોરોએ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે ઉતાર્યા

dalit news

વિજાપુરના માઢી ગામે જાતિવાદી ઠાકોરોએ ઘોડી પર બેસીને પરણવા નીકળેલા દલિત વરરાજાને જાતિસૂચક અપશબ્દો કહી ઘોડી પરથી નીચે ઉતાર્યા. એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.

દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ફરિયાદ કરતા સામાજિક બહિષ્કાર કરાયો

Dalit groom not allowed to enter temple

દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.

દલિત વરરાજાની જાન પર પોલીસનો હુમલો, જાનૈયાઓને દોડાવીને માર્યા

Police lathicharge on Dalit groom

દલિત વરરાજાની જાનમાં રક્ષકો જ ભક્ષકો બન્યા, પોલીસે જાનૈયાઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા. હુમલામાં વરરાજા સહિત અનેક લોકો ઘાયલ.

આઝાદીના 78 વર્ષ બાદ દલિત વરરાજા હાથમાં બંધારણ સાથે ઘોડે ચડ્યાં

dalit news dalit groom

દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ દલિત વરરાજા ઘોડીએ ચડ્યાં. જાતિવાદી તત્વોની કદી દલિતોને ઘોડીએ ચડવા દેતા નહોતા.

દલિત વરરાજાને જાતિવાદીઓએ કારમાંથી ખેંચીને ઢોર માર માર્યો

dalit groom

વરરાજાની કાર બાળકીને અડી જતા જાતિવાદી તત્વોએ જાન પર હુમલો કરી દીધો. વરરાજા માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

ક્ષત્રિયોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી ધામધૂમથી પરણાવ્યા

dalit groom

દલિત વરરાજાની જાનને ક્ષત્રિયોએ પોતાની હવેલીમાં ઉતારો આપ્યો. ઘોડીની લગામ પકડી રાખી વરરાજાને છેક મંડપ સુધી દોરી ગયા.

આઝાદી બાદ પહેલીવાર ગામમાં દલિત વરરાજા ઘોડે ચડ્યા

dalit groom

દેશ ભલે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયો પણ દલિતો માટે આજે પણ લોકશાહી કેટલી દૂર છે તેનું આ ઘટના ઉદાહરણ છે.

170 પોલીસ અને ડ્રોનની નજર હેઠળ દલિત વરરાજા ઘોડે ચડ્યા

dalit groom

બે વર્ષ પહેલા ગામમાં દલિત વરરાજાના વરઘોડા પર સવર્ણ ગુંડાઓએ હુમલો કર્યો હતો. આવું ફરીથી ન થાય તે માટે યુવકના ભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું હતું.

બે પોલીસ સ્ટેશનના જાપ્તામાં દલિત વરરાજાની જાન માંડવે પહોંચી

Hariyana Panchkula Dalit marriage

જાતિવાદી ગુંડાઓએ દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને આવશે તો તોફાન કરવાની ધમકી આપી હતી, એ પછી કડક પોલીસ સુરક્ષા વચ્ચે જાન માંડવે પહોંચી.

દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા

dalit groom

વરરાજા માંડવે પહોંચ્યા હતા અને જાન પોંખાઈ રહી ત્યારે જ જાતિવાદી તત્વો દાદાગીરી કરતા પહોંચી ગયા અને વરરાજાને ઘોડી પરથી ઉતારી ઘોડી પોતાની સાથે લઈ ગયા.