આ રીતે ‘ભણશે ગુજરાત?’ નર્મદા જિલ્લાની 145 શાળાઓમાં માત્ર એક શિક્ષક

narmada news

‘ભણશે ગુજરાત’ના મસમોટા દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતા જુદી. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે.

નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં 713 આંગણવાડીઓના મકાન નથી

AAP MLA Chaitar Vasava

ગુજરાતમાં આદિવાસી વિસ્તારોની હાલત કેવી છે તેના વિશે ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે નર્મદા-છોટાઉદેપુર જિલ્લામાં અનેક આંગણવાડીઓના મકાન નથી.