ગુજરાત સરકારે નોકરીના કલાકો 9 થી વધારીને 10 કરી દીધાં

Gujarat government increases working hours

ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા ‘વિકાસ’ ના બહાને મજૂરોના કામના કલાકો 9થી વધારીને 10 કર્યા છે.