પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ મળ્યો

pavi jetpur news

પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાં દર્દીની સીટ નીચે છુપાવીને લવાતો રૂ.2.68 લાખનો દારૂ મળ્યો.