Malegaon Blast Case માં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

Malegaon blast case

Malegaon Blast Case માં NIA કોર્ટે 17 વર્ષે ચૂકાદો આપી પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.