મુસ્લિમ યુવકોને ઢોર માર મારી ‘જયશ્રી રામ’ બોલવા મજબૂર કર્યા?

Dalit couple attacked

ત્રણ મુસ્લિમ યુવકોનો રસ્તો રોકી જાતિવાદી તત્વોએ નામ પૂછી ઢોર માર મારી ‘જયશ્રી રામ’ના નારા લગાવવા મજબૂર કર્યા. પોલીસે ચાર યુવકો સામે નામજોગ કેસ નોંધ્યો.