દલિતવાસના કૂતરાં સવર્ણોના કૂતરાંને ભસતા 6 રાઉન્ડ ફાયરિંગ
Dalit News: દલિતવાસના કૂતરાઓ સવર્ણોને ભસતા જાતિવાદી તત્વો બંદૂક લઈને આવ્યા. દલિત પરિવાર પર હુમલો કરી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા ભય ફેલાયો.
Dalit News: દલિતવાસના કૂતરાઓ સવર્ણોને ભસતા જાતિવાદી તત્વો બંદૂક લઈને આવ્યા. દલિત પરિવાર પર હુમલો કરી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા ભય ફેલાયો.
ત્રણ મુસ્લિમ યુવકોનો રસ્તો રોકી જાતિવાદી તત્વોએ નામ પૂછી ઢોર માર મારી ‘જયશ્રી રામ’ના નારા લગાવવા મજબૂર કર્યા. પોલીસે ચાર યુવકો સામે નામજોગ કેસ નોંધ્યો.
Dalit News: દલિત યુવતી વહેલી સવારે ખેતરમાં કામ કરવા ગઈ હતી. સાંજે તેની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી. રેપ બાદ હત્યા થયાની આશંકા.
દલિત મહિલાને ગામના સવર્ણો ગુંડાઓએ ધમકી આપી છે કે, ‘જો ગામમાં દેખાઈશ તો તારા પર રેપ કરીશું’. જેથી મહિલા 6 મહિનાથી ભટકી રહી છે.
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.