પ્રજ્વલ્લ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ

Prajwal Revanna life imprisonment

પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર, કેન્દ્રીય મંત્રીના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.