હિંદુ યુવા વાહિનાના નેતાને રેપ કેસમાં જામીન મળતા ફૂલ-હાર કરાયા
એલએલબીની વિદ્યાર્થિની પર બળાત્કારના કેસમાં હિંદુ યુવા વાહિનીના નેતા જામીન પર છૂટતા સમર્થકોએ ફૂલ-હાર પહેરાવી અને ખંભા પર બેસાડી સરઘસ કાઢ્યું.