ગુજરાતમાં દલિતોએ હવે જાતિ સાબિત કરવા આધારકાર્ડ સાથે રાખવું પડશે?

Dalit youth beaten up

ગુજરાતમાં હવે દલિતોએ તેમની જાતિ સાબિત કરવા માટે ઓળખના પુરાવા ખિસ્સામાં રાખવા પડે તેવા દિવસો આવી ગયા છે. જાણો શું છે આખો મામલો.