સુરતમાં પાટીદારોના ડરથી ગાયિકા આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ

Singer Aarti Sanganis program cancelled

સુરતમાં આરતી સાંગાણી એક લગ્ન પ્રંસગમાં ગીત ગાવા પહોંચે એ પહેલાં વિરોધ. પટેલોએ કહ્યું, એકપણ પ્રોગ્રામ થવા નહીં દઈએ.

ગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્ન મુદ્દે પટેલોએ હોબાળો મચાવ્યો

Aarti Sangani

પાટીદાર ગાયિકા આરતી સાંગાણીએ તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરતા પટેલ સમાજ વિરોધમાં ઉતર્યો.