સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવીને પરત જતાં 3 યુવકોના મોત
સોનગઢમાં બાઈક અને એક્ટિવા સામસામે અથડાતાં ઘટના સ્થળે જ ત્રણેય આદિવાસી યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.
સોનગઢમાં બાઈક અને એક્ટિવા સામસામે અથડાતાં ઘટના સ્થળે જ ત્રણેય આદિવાસી યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.
મધ્યપ્રદેશના ગુનાથી આવતા 50 મુસાફરો બસમાં સવાર હતા. Saputara ઘાટ પર બસ વહેલી સવારે ખીણમાં ખાબકતા 5 લોકોના મોત નીપજ્યા છે.