આદિવાસી મહિલાને ‘ડાકણ’ કહી ટોળાએ માર મારી-મારીને પતાવી દીધી!

Adivasi News: આદિવાસી મહિલાને ગામલોકોએ ‘ડાકણ’ ગણાવી, તે જાદુટોણાં કરતી હોવાની અફવા ફેલાવી ટોળાએ માર મારી-મારીને હત્યા કરી નાખી.
આદિવાસીઓની જમીન પર કૉંગ્રેસ નેતાએ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવી

Adivasi News: આદિવાસી સમાજની જમીન પર કૉંગ્રેસના નેતાએ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવી દીધી. દબાણ હટાવવાનો ઓર્ડર થયો હોવા છતાં હોસ્પિટલ ધમધમે છે.
કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા રિલીઝ કાર્યક્રમમાં આદિવાસી નેતાઓને નો-એન્ટ્રી

Adivasi News: કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા રીલિઝ કાર્યક્રમમાં ભાજપના સવર્ણ નેતાઓને જવા દેવાયા, પણ આદિવાસી રાજ્યમંત્રીને ગેટ પર જ રોકી દેવાયા.
આદિવાસી સગર્ભા પ્રસૂતિ માટે 6 કિલોમીટર ચાલીને જતા મોત થયું!

આદિવાસી સગર્ભા પ્રસૂતિ માટે ગામથી 6 કિ.મી. પગપાળા દવાખાને સારવાર માટે જતા તેનું મોત થઈ ગયું.
જાદુ-ટોણાંની શંકામાં આદિવાસી દંપતિને ઘરમાં જીવતું સળગાવી દીધું!

આદિવાસી દંપતિ જાદુ-ટોણાં કરતું હોવાની આશંકામાં ટોળાંએ તેમના પર હુમલો કરી ઘરમાં જ જીવતા સળગાવી દીધું!
પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી પદયાત્રા અટકી

Adivasi News: જાતિના દાખલાઓ મુદ્દે નીકળેલી આદિવાસી સમાજની પાલનપુરથી ગાંધીનગર સુધીની યાત્રાને પોલીસે અધવચ્ચે અટકાવી.
‘સરકારને અમે આદિવાસી ન લાગતા હોઈએ તો DNA ટેસ્ટ કરાવો’

Adivasi News: ઉત્તર ગુજરાતના આદિવાસીઓ જાતિના દાખલા સહિતની માંગણીઓનો ઉકેલ ન આવતા પાલનપુરથી ગાંધીનગર આવવા નીકળ્યો.
વાંસદામાં આદિવાસી વિદ્યાર્થીઓ મહિના પછી પણ પાઠ્યપુસ્તકોથી વંચિત

Adivasi News: ગુજરાત સરકાર એકબાજુ ભણશે ગુજરાતનું સૂત્ર આપી રહી છે, બીજી બાજુ આદિવાસી પટ્ટામાં સમયસર પુસ્તકો પહોંચતા નથી.
એમ્બ્યુલન્સ ન હોવાથી પુત્રના શબને પિતા થેલામાં ભરી ઘરે પહોંચ્યાં

Adivasi News: એમ્બ્યુલન્સ ન મળતા ગરીબ આદિવાસી પિતા 4 મહિનાના પુત્રનો મૃતદેહને થેલામાં ભરી ઘેર લઈ જવા મજબૂર બન્યાં.
‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’

IAS Minakshi Singh: આદિવાસી AIS એ જાતિવાદ સામે લડવાની વાત કરી તો મનુમીડિયાએ તેમને જ ‘જાતિવાદી’ બનાવી દીધાં!