દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાકમાં હોસ્પિટલે રજા આપી દેતા મોત

Dalit news

દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાક બાદ હોસ્પિટલે રજા આપી દેતા વધુ પડતા રક્તસ્ત્રાવથી થોડા જ કલાકોમાં મોત થઈ ગયું.