Ahmedabad Plane Crash મામલે AI ના બે પૂર્વ કર્મચારીઓનો મોટો ધડાકો
Ahmedabad Plane Crash મામલે Air India ના બે પૂર્વ કર્મચારીઓએ મોટો ધડાકો કર્યો છે. તેમણે આ મામલે પીએમ મોદીને પત્ર લખીને જાણ કરી છે.
Ahmedabad Plane Crash મામલે Air India ના બે પૂર્વ કર્મચારીઓએ મોટો ધડાકો કર્યો છે. તેમણે આ મામલે પીએમ મોદીને પત્ર લખીને જાણ કરી છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દલિત સમાજની હોનહાર દીકરી પાયલ ખટીકની અંતિમક્રિયા તેના વતન રાજસ્થાનમાં કરાઈ.
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ચાની કિટલી ચલાવતા 14 વર્ષના દેવીપૂજક કિશોરનું પણ મોત થયું છે. છતાં તેને પ્લેન ક્રેશના અન્ય મૃતકો જેમ વળતર નહીં મળે.
અમદાવાદના લાંભામાં રહેતું દલિત દંપતી પૌત્રના આગમનને વધાવવા પહેલીવાર પુત્ર પાસે લંડન જઈ રહ્યું હતું. પણ તેમની પહેલી હવાઈ સફર અંતિમ સફર બની ગઈ.
કોઈની પહેલી નોકરી હતી, કોઈ નિવૃત્ત થવાનું હતું. અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના પાયલોટ, ક્રૂ મેમ્બરોની આ કહાની તમને રડાવી દેશે.
દલિત પરિવારની હોંશિયાર દીકરી વર્ષો બાદ વીઝા મળતા વધુ અભ્યાસ માટે લંડન જતી હતી. તે પહેલીવાર પ્લેનમાં બેઠી હતી અને બે જ મિનિટમાં મોત મળ્યું.
બે ડોક્ટરોએ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ ડોક્ટર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થયા બાદ ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં શું શું બન્યું તે જાણો.
Ahmedabad plane crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતા તમામ 242 પેસેન્જરોના મોત થયા છે. જાણો અત્યાર સુધીની અપડેટ.