અમદાવાદની 7 સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી January 23, 2026January 23, 2026 by khabarantar અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સહિત 7 જાણીતી શાળાઓમાં 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી.