Ahmedabad Plane Crash મામલે AI ના બે પૂર્વ કર્મચારીઓનો મોટો ધડાકો

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash મામલે Air India ના બે પૂર્વ કર્મચારીઓએ મોટો ધડાકો કર્યો છે. તેમણે આ મામલે પીએમ મોદીને પત્ર લખીને જાણ કરી છે.

BJP ના નેતાઓએ Air India સામે શું ફરિયાદ કરી હતી?

Air India

BJP ના નેતાઓએ ભૂતકાળમાં Air India ની સર્વિસને લઈને ફરિયાદો કરી હતી. પરંતુ ક્યારેય કોઈ તપાસ કરવામાં આવ્યાનું જાણમાં નથી.