ભાજપ નેતાએ ટીવી ડિબેટમાં પૂજારીને ચપ્પલથી ફટકાર્યા
ભાજપ નેતાએ રામ મંદિરના દાનની ચોરી પર સવાલ ઉઠાવનારા હિન્દુ પૂજારીને લાઈવ ટીવી ડિબેટ દરમિયાન ચંપલ વડે ફટકાર્યા. ભારે હોબાળો મચ્યો.
ભાજપ નેતાએ રામ મંદિરના દાનની ચોરી પર સવાલ ઉઠાવનારા હિન્દુ પૂજારીને લાઈવ ટીવી ડિબેટ દરમિયાન ચંપલ વડે ફટકાર્યા. ભારે હોબાળો મચ્યો.
ભાજપના નેતાની બર્થડે પાર્ટીમાં નશામાં ધૂત શખ્સોએ ડૉ.આંબેડકર પ્રતિમાની તોડફોડ કરી દલિત પરિવારોને ઘરમાં ઘૂસીને ફટકાર્યા.
Tribal News: ભિલોડામાં આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારનાર આર.જી. બારોટ કૉલેજના ટ્રસ્ટી અને ભાજપ નેતા દેવાંગ બારોટની ધરપકડ.
ભાજપના નેતાએ ખેડૂતને પહેલા ટ્રેક્ટરથી કચડ્યો પછી તેના પર થાર કાર ચડાવી દીધી. એ પછી 1 કલાક સુધી તેને હોસ્પિટલે સારવાર માટે ન જવા દીધો. ખેડૂતનું મોત થયું.
ભાજપના નેતાએ દલિત પરિવારની કરોડોની કિંમતની જમીન પર કબ્જો જમાવીને રાતોરાત ત્યાં ઘર બનાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં.
BJP ના નેતાઓએ ભૂતકાળમાં Air India ની સર્વિસને લઈને ફરિયાદો કરી હતી. પરંતુ ક્યારેય કોઈ તપાસ કરવામાં આવ્યાનું જાણમાં નથી.
PhD કરી રહેલા દલિત યુવકને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના સંબંધી ભાજપ નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી.