11 વર્ષના દલિત કિશોરને બે યુવકોએ માર મારી થૂંક ચટાડ્યું

dalit news

11 વર્ષના દલિત કિશોરને બે યુવકોએ માર મારીને થૂંક ચાટવા મજબૂર કર્યો. આરોપીઓ તેને ખેતરમાં લઈ ગયા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો.

દલિત વૃદ્ધની બકરી મંદિરમાં જતા પૂજારીએ વૃદ્ધના પગ ભાંગી નાખ્યા

dalit youth beaten up

દલિત વૃદ્ધ મંદિરમાં ઘૂસી ગયેલી તેમની બકરીને લેવા માટે ગયા હતા. જ્યાં પૂજારીએ સાગરિતો સાથે મળીને તેમના પગ ભાંગી નાખ્યા હતા.

દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

Gyan-Dev-Ahuja-Tika-Ram-Jully

દલિત નેતા રામજી મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ કહ્યું કે, ‘મંદિર અપવિત્ર થઈ ગયું, તેને પવિત્ર કરવું પડશે.’ પછી મંદિરમાં ગંગાજળ છાંટ્યું.