અંબાજીના છાપરીમાં આદિવાસી બાળકો જીવના જોખમે ભણવા મજબૂર

ambaji news

શાળા સુધી જતો રસ્તો ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જતો હોવાથી ધો. 1 થી 5 ના બાળકો નદી ઓળંગી જીવના જોખમે ભણવા જવા મજબૂર બન્યાં.