આંબલીયાળાના દલિત યુવકને જીવતો સળગાવનારને આજીવન કેદ
ગીર સોમનાથના આંબલીયારીના દલિત યુવક ભરત ગોહેલને જીવતો સળગાવી દેવાના કેસમાં આરોપી દેવાયત જોટવાને વેરાવળ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.