અમરેલી સિવિલમાં દેવીપૂજક મહિલાનું મોત, સમાજ 13 દિવસથી ધરણા પર

Woman dies in Amreli Civil Hospital

અમરેલી સિવિલ હોસ્પિટલની કથિત બેદરકારીએ એક ગરીબ દેવીપૂજક પરિવારનો આધાર છીનવ્યો છે. 13 દિવસથી ન્યાય માટે ભટકતા પરિવારે હવે રાષ્ટ્રપતિ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.