અમરેલીના દલિત યુવાનની હત્યાના બે દિવસ બાદ પણ ન્યાયની પ્રતીક્ષા
અમરેલીના ગોપાલગ્રામના મહેશ રાઠોડનીહત્યા મામલે આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ભારે રોષ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. સિવિલમાં ઉપવાસ આંદોલન શરૂ.
અમરેલીના ગોપાલગ્રામના મહેશ રાઠોડનીહત્યા મામલે આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ભારે રોષ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. સિવિલમાં ઉપવાસ આંદોલન શરૂ.
અમરેલી સિવિલમાં જમવાનું એઠું મૂકવા બદલ કેન્ટીનના સંચાલક ભરત આચાર્ય અને તેના સાગરિતોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો, યુવકનું સારવાર દરમિયાન મોત.
અમરેલી સિવિલ હોસ્પિટલની કથિત બેદરકારીએ એક ગરીબ દેવીપૂજક પરિવારનો આધાર છીનવ્યો છે. 13 દિવસથી ન્યાય માટે ભટકતા પરિવારે હવે રાષ્ટ્રપતિ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.
અમરેલીના વડીયામાં BLO તરીકે ફરજ બજાવતા એક મહિલાનું પરિવાર સહિત મતદાર યાદીમાંથી નામ કમી કરવા કોઈએ અરજી કરી દીધી.
અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.
વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.
અમરેલીમાં છેલ્લાં ત્રણ દિવસમાં બીજી વાર સિંહે માણસનો શિકાર કર્યો. યુવક રાત્રે સાસરિયે આવી રહ્યો હતો ત્યારે સિંહે હુમલો કરી શિકાર કર્યો હોવાનું અનુમાન.