અમરેલીના દલિત યુવકના હત્યારાને આજીવન કેદની સજા કરાઈ

amreli dalit youth murderer case

અમરેલીની કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપી પહેલીવાર દલિત યુવકની હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.