3 વર્ષની દલિત બાળકીની દુષ્કર્મ આચરી હત્યા કરી દેવાઈ
માતાપિતા સાથે લગ્નમાં આવેલી બાળકીને આરોપી મીઠાઈની લાલચ આપી મંડપ પાછળ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચરી, ગળું દબાવી તેની હત્યા કરી નાખી.