દલિત યુવતી પર રાઈસ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખે રેપ કર્યો
દલિત યુવતીને નોકરીની લાલચ આપી રાઇસ મિલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરતા ગુનો નોંધાયો છે.
દલિત યુવતીને નોકરીની લાલચ આપી રાઇસ મિલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરતા ગુનો નોંધાયો છે.
7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે બે વાર રેપ કર્યો. આરોપી અને પોલીસ અધિકારી સવર્ણ જાતિના હોવાથી પોલીસે SC/ST એક્ટ ન લગાવતા દલિતોમાં રોષ ફાટી નીકળ્યો.
દિવ્યાંગ દલિત સગીરા તેના ઘરે એકલી હતી, જેનો લાભ લઈને ગામનો જ એક યુવક ઘરમાં ઘૂસી આવ્યો અને દુષ્કર્મ આચર્યું.
Dalit News: મજૂરી કરતી અનાથ દલિત યુવતીના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચર્યું. બચાવવા આવેલી મોટી બહેનને જ્ઞાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો.
ચોકલેટની લાલચ આપી નરાધમે માસૂમનું જીવન પીંખી નાખ્યું. મોડી રાત્રે ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.
અયોધ્યામાં લગ્ન પ્રસંગમાં આવેલી દલિત સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી.
દલિત સગીરા પર 8-10 મહિના અગાઉ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા પોલીસે આરોપી યુવકની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી.
વાસનામાં અંધ આરોપીએ અઢી વર્ષની માસૂમ બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે બાળકીનો ગાલ કપાઈને અલગ થઈ ગયો હતો.
માતાપિતા સાથે લગ્નમાં આવેલી બાળકીને આરોપી મીઠાઈની લાલચ આપી મંડપ પાછળ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચરી, ગળું દબાવી તેની હત્યા કરી નાખી.
Dalit Atrocity: વડોદરામાં કોંગ્રેસના નેતાના પુત્રે દલિત યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી બનતા આરોપીએ મામાને બોલાવી બંદૂક બતાવી ગર્ભપાત કરાવ્યો.