જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
જૂનાગઢમાં બિલ્ડર દ્વારા અનુસૂચિત જાતિ વિરુદ્ધ કરાયેલી અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ થતા એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.