અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!
અયોધ્યા મેડિકલ કોલેજમાં હવેથી કોઈ વિદ્યાર્થીની ભૂલ પકડાશે તો તે વિદ્યાર્થીને ભૂલ મુજબ 11 થી લઈને 51 હજાર વાર ‘રામ નામ’ લખવાની સજા કરાશે.