બહુચરાજી મંદિરના નિર્માણમાં ભ્રષ્ટાચાર, ખંડિત પથ્થરો વપરાયા

bahucharaji temple corruption

બહુચરાજીમાં 74 કરોડના ખર્ચે બનતા નવા મંદિરમાં ખંડિત પથ્થરોના ઉપયોગથી આક્રોશ. કોન્ટ્રાક્ટરે કહ્યું, એ તો પછી થીગડાં મારી દઈશું!