લાયક હોવા છતાં ગુજરાત સરકારે 3 બહુજન યુવતીઓને નોકરી ન આપી!

Gujarat govt

વર્ષ 2018ના વિવાદાસ્પદ પરિપત્ર કરીને ગુજરાત સરકારે ત્રણ દલિત, આદિવાસી અને ઓબીસી યુવતીને સરકારી નોકરી માટે 6 વર્ષ સુધી ટટળાવી રાખી. જાણો શું છે આખો મામલો.