ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા: 5થી લઈને 12 ઈંચ સુધી વરસાદ
ગઈકાલ બપોર બાદ શરૂ થયેલા વરસાદે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ધમરોળી નાખ્યા છે. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો અને હાલ શું સ્થિતિ છે.
ગઈકાલ બપોર બાદ શરૂ થયેલા વરસાદે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ધમરોળી નાખ્યા છે. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો અને હાલ શું સ્થિતિ છે.
બનાસકાંઠાના લાખણીમાં SMC પીઆઈના માતાપિતાની હત્યામાં પડોશીઓ જ લોકો ખૂની નીકળ્યા છે, તેમણે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ હત્યા કરી હતી.
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં કુલ મૃત્યઆંક વધીને 21 થયો છે. રાજ્ય સરકારે મૃતકોને 4-4 લાખની સહાય જાહેર કરી તપાસ માટે SIT ની રચના કરી છે.