ધાનેરાના કુંડીમાં આખલાના વિવાદમાં દલિત મહિલાનો પગ ભાંગી નાખ્યો

Kundi village of Dhanera

બનાસકાંઠાના ધાનેરામાં ખેતરમાં આખલો ઘૂસવા બાબતે જાતિવાદી શખ્સે દલિત પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી હુમલો કરતા મહિલાને ફ્રેક્ચર થયું, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ.