રાજપૂતોની બીકે 24 દલિત પરિવારોએ ઘરને તાળાં મારી ભાગવું પડ્યું!

dalit news

હોળીમાં બાઈક હટાવવા મુદ્દે દલિતો-રાજપૂતો વચ્ચે મારામારીમાં રાજપૂત યુવકની હત્યા થઈ હતી. હવે પોલીસ ગમે ત્યારે દલિતવાસમાં આવીને યુવકોને ઉઠાવી જાય છે. દલિતોએ ઘર છોડ્યાં.