દાહોદમાં મતદાર યાદીમાં દલિતો માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો
દાહોદની ડાંગરિયા ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં સરકારે દલિતો માટે પ્રતિબંધિત કરેલા વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરાતા ચકચાર મચી છે.