ABVP ના શિક્ષકે ‘કાવડ લેકર મત જાના’ ગીત ગાયું તો સસ્પેન્ડ કરાયા

suspended from abvp

ABVP સાથે જોડાયેલા શિક્ષકે વિદ્યાર્થીઓને કાવડ લઈને જવાને બદલે શિક્ષણમાં ધ્યાન આપવા કહેતા સસ્પેન્ડ કરાયા.