‘OBC માં ક્રીમીલેયર માત્ર માતાપિતાની આવકના આધારે નક્કી ન થઈ શકે’

Creamy layer in OBC quota

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ક્રિમી લેયરમાંથી OBC ઉમેદવારોને બાકાત રાખવાનો નિર્ણય ફક્ત માતાપિતાની આવક પર આધારિત ન હોઈ શકે. જાણો કોર્ટે શું તર્ક આપ્યો.