મહાડ જળ સત્યાગ્રહ જેવી ઘટનાઃ દલિતોએ પહેલીવાર તળાવમાંથી પાણી ભર્યું
દલિતોને ગામના જાતિવાદી તત્વો વર્ષોથી ગામના તળાવમાંથી પાણી ભરવા દેતા નહોતા, હરખના પ્રસંગે વરઘોડો કે રેલી કાઢવા દેતા નહોતા. આખરે આ પરંપરા તૂટી.