પાલીતાણામાં મંદિરે બેઠેલા 3 દલિતોને ચાર શખ્સોએ દોડાવીને માર્યા

Palitana news

પાલીતાણાના ભાદાવાવમાં દલિતોને માથાભારે તત્વોએ ઘાતક હથિયારોથી હુમલો કરી દોડાવી-દોડાવીને માર માર્યો. ત્રણેયની હાલત ગંભીર.