અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
દલિતવાસ સળગાવવાના કેસમાં કોર્ટે 16 દોષિતોને સજા સંભળાવતા જ તેઓ કોર્ટમાંથી ભાગી ગયા. પોલીસે 6 દિવસ સુધી ચૂપ રહી મામલો દબાવી રાખ્યો.
પાલીતાણાના ભાદાવાવમાં દલિતોને માથાભારે તત્વોએ ઘાતક હથિયારોથી હુમલો કરી દોડાવી-દોડાવીને માર માર્યો. ત્રણેયની હાલત ગંભીર.
મહીસાગરના ભરોડી ગામમાં નવરાત્રિમાં ગરબા ગાવા ગયેલી વણકર સમાજની દીકરીને ગામની કથિત સવર્ણ મહિલાઓએ ગરબા ગાતા અટકાવી હડધૂત કરી!
બોટાદની દલિત સગીરાને રાજુ નામના શખ્સે ધમકી આપીને વાડીની ઓરડીમાં બળાત્કાર કર્યો હતો. હવે POCSO અને એટ્રોસિટીના કેસમાં 20 વર્ષ જેલમાં સબડશે.
તુષાર ચૌધરીના નામે આદિવાસી સમાજનું અપમાન કરનાર પત્રકાર જગદીશ મહેતા સામે આખરે SC-ST Act હેઠળ ગુનો નોંધવા ફરિયાદ કરી છે.
રાજ્યની 9 ખાનગી યુનિ.માં SC, ST, OBC વિધાર્થીઓના મેરિટ લિસ્ટ વિના સીધો પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ. એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ.
Dalit News: કોર્ટે SC-ST એક્ટ, હત્યા, રમખાણો અને આગ લગાડવાના ગુનામાં 12 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદ ફટકારી.
કથાકારને બ્રાહ્મણોએ પહેલા તેમની જાતિ પૂછી. OBC હોવાનો ખ્યાલ આવતા હુમલો કર્યો. માથું મુંડી, મોં પર બ્રાહ્મણોનું મૂત્ર છાંટી માફી મગાવી.
અમરેલીના દલિત યુવકની હત્યામાં ન્યાય મુદ્દે 4 દલિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.