ભીમ આર્મીએ 15 દિવસ બાદ મથુરાની બંને દીકરીઓના લગ્ન કરાવ્યા

both dalit daughters

મથુરાની બે દલિત દીકરીઓના લગ્નમાં જાતિવાદી તત્વોએ હુમલો કરી લગ્ન અટકાવ્યા હતા તેમના નવેસરથી લગ્ન કરાવાયા છે. ભીમ આર્મી સહિતના સંગઠનોએ હાજર રહી બંને દીકરીઓને યથાશક્તિ ભેટ પણ આપી.

જાતિવાદીઓએ વરઘોડો રોકવાની ધમકી આપી, ભીમ આર્મીએ વટ જાળવ્યો

dalit grooms

જાતિવાદીઓએ દલિત બહેનોની જાનને ઘોડી પર બેસીને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ધમકી આપી હતી. પણ ભીમ આર્મીના કાર્યકરોએ જાતિવાદીઓનું નાક કાપી લીધું.